Facilities

News :
View all

ઉપલબ્ધ સવલતો

ડિજીટલ વર્ગખંડો સ્કૂલબસ તથા બાલરથ.
રમત-ગમતનું વિશાળ મેદાન પ્રાર્થના ખંડ - જેમાં પ્રાર્થનાનું આયોજન.
દરેક વર્ગમાં ૩૫ વિધાર્થી. સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, લેંગ્વેજ લેબ, લાઇબ્રેરી.
RO પ્લાન્ટ દ્વારા શુધ્ધ પાણી. યોગરૂમ, મ્યુજીક રૂમ, આર્ટરૂમ, ઇન્ડોર ગેઇમરૂમ.
એક્ટીવીટી હોલ. શિશુવાટિકામાં બાળકો માટે તાજો પૌષ્ટિક નાસ્તો.
શાળાનો સમગ્ર વિસ્તાર CCTV કેમેરાની નજર હેઠળ.