Admission Process

પ્રવેશ અંગે


  1. ચાલુ શૈક્ષણિક વર્ષની પહેલી જૂનના રોજ જે વિધાર્થીને ૩ વર્ષ પુર્ણ થતા હોય તેને શિશુવાટિકા (પ્લે હાઉસ) મા પ્રવેશ આપવામા આવે છે.
  2. શિશુવાટિકા તથા કે.જી. વિભાગમા ફેબ્રુઆરી માસ દરમિયાન પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામા આવે છે.
  3. સરકારશ્રીના નિયમ અનુસાર ચાલુ શૈક્ષણિક વર્ષની પહેલી જૂનના રોજ જે વિધાર્થીને ૫ વર્ષ પૂર્ણ થતા હોય તે વિધાર્થીઓને ધોરણ ૧ મા પ્રવેશ મળી શકે.
  4. ધોરણ ૧ થી ૮ મા પ્રવેશ માટે રજીસ્ટ્રેશન ફોર્મ ફેબ્રુઆરી માસમા ઉપલબ્ધ હોય છે. 

        R. S. Kalariya Gujarati Medium