Admission Enquiry

News :
View all

Admission Information & Criteria

 સરકારશ્રીના નિયમ અનુસાર ચાલુ શૈક્ષણિક વર્ષની પહેલી જુનના રોજ જે વિધાર્થી ને ત્રણ વર્ષ પૂર્ણ થતા હોય તેને શિશુવાટીકામાં પ્રવેશ મેળવી શકે.

 સરકારશ્રીના નિયમઅનુસાર ચાલુ શૈક્ષણિક વર્ષની પહેલી જૂનના રોજ જે વિધાર્થીને પાંચ વર્ષ પૂર્ણ થતા હોય તે વિધાર્થી ધો ૧ માં પ્રવેશ મળી શકે.

 શિશુવાટીકા તથા કે.જી.વિભાગમાં ફેબ્રુઆરીમાસ દરમિયાન પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. છે.જયારે ધો.૧થી ૮ માં એપ્રિલ માસના અંતમાં પ્રવેશ કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

 દરેક ધોરણના પ્રવેશ માટે રજિસ્ટ્રેશન ફોર્મ ફોર્મ ફેબ્રુઆરી માસમાં ઉપલબ્ધ થશે.