ACHIEVEMENTS

Comming Soon

વિધાર્થીઓએ મેળવેલી સિધ્ધિ

વર્ષ - ૨૦૧૬-૧૭

 • જિલ્લા કક્ષાએ મેળવેલ સિધ્ધિઓ :   
  1. કબડ્ડી સ્પર્ધામાં બહેનોની ટીમ પ્રથમ, ખેલ મહાકુંભમાં પ્રથમ અને રાજ્યકક્ષાએ રમવા ગયેલ. 
  2. હોકી સ્પર્ધામાં ભાઇઓની ટીમ પ્રથમ.
  3. વિરપરા વરુણ મયુરભાઇ ધોરણ - ૮ સ્કેટીંગમાં પ્રથમ.
  4. ભટ્ટ હિરણ્યા રાજેશભાઇ ધોરણ - ૮ બેડમિંટનમાં પ્રથમ.
  5. તારપરા વેદ મહેન્દ્રભાઇ ધોરણ - ૮ ચેસ સ્પર્ધામાં પ્રથમ
 • સાયન્સ ઓલિમ્પિયાડ ફાઉન્ડેશન ન્યુ દિલ્હી દ્વારા આયોજીત : 
  1. લાડાણી સ્લોક હિમાંશુભાઇ NSO માં IMO ગોલ્ડ મેડલ સાથે સેકન્ડ લેવલ માટે પસંદગી.
  2. ભીંભા જેમીલ રમેશભાઇ IMO સિલ્વર મેડલ સાથે સેકન્ડ લેવલ માટે પસંદગી.
  3. પાંચાણી બાદલ મનિષકુમાર માં સિલ્વર મેડલ સાથે સેકન્ડ લેવલ માટે પસંદગી. 
 • વિશ્વ સંસ્કૃત પ્રતિષ્ઠાન અને બાલપ્રતિભા દ્વારા મેળવેલ સિધ્ધિઓ :
  1. વૈષ્ણવ ક્ષિતિ દિવ્યાંશુભાઇ ધોરણ - ૮ સ્ત્રોત ગાન સ્પર્ધામાં દ્રીતીય.
  2. માંકડ મહેક આશિષભાઇ ધોરણ - ૬ સંસ્કુત સ્લોક ગાન અને એકપાત્રિયમાં અભિનયમાં જિલ્લા કક્ષાએ પ્રથમ લોકવાર્તા-રાજ્યમાં પ્રથમ.
  3. નાણાવટી યશવી આશિષભાઇ ધોરણ - ૪ વક્તુત્વ સ્પર્ધા અને એકપાત્રિય અભિનયમાં જિલ્લા કક્ષાએ પ્રથમ, રાજ્યમાં દ્રિતીય.